શનિવાર, 15 જાન્યુઆરી, 2011
Gujarati Joke Part - 124
મૂરખલાલ : ક્યાં સુધી ભણ્યા છો ?
મગનલાલ : બી.એ.
મૂરખલાલ : કમાલ કરો છો યાર ! માત્ર બે અક્ષર જ ભણ્યા છો ! અને એ પણ ઊંધા !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ટીના - મમ્મી સામે જે આંટી આવ્યા છે તમનું નામ બાટલી છે.
મમ્મી - એમનું નામ તો મધુ છે. તને આવું કોણે કહ્યું ?
ટીના - એ તો સવારે દૂધવાળો બાટલી કહીને બોલાવે છે અને આંટી તરત જ બહાર આવે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
લાલી - મારો ભાઈ દિવસમાં દસ વખત કપડાં બદલે છે.
ટોની - શુ એ ફિલ્મોમાં કામ કરે છે ?
લાલી - ના, એ તો છ મહિનાનો જ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ગુરુવાર, 13 જાન્યુઆરી, 2011
Gujarati Joke Part - 123
ભિખારી - (દુકાનદારને) હુ ભિખારી જેઓ દેખાવુ છુ, પણ હકીકતમાં ભિખારી નથી લેખક છુ ?
દુકાનદાર - કયુ પુસ્તક લખ્યુ છે તમે ?
ભિખારી - પૈસા કમાવવાના 101 ઉપાય - એ મારુ લેટેસ્ટ પુસ્તક છે.
દુકાનદાર - તો પછી ભીખ કેમ માંગે છે.
ભિખારી - અરે એ તો હુ પણ એ પુસ્તકનો એક નુસખો અજમાવીને જોઈ રહ્યો છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પરેશ નિશાળે જઈ રહ્યો હતો. રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : 'બેટા ! હું આ ફુટપાથ પર સીધો ચાલતો રહીશ તો હૉસ્પિટલે પહોંચી જઈશ ?'
પરેશે કહ્યું : 'ના. ત્યાં પહોંચવા માટે તમારે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવું પડશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા - ઘરમાં શાસન કેવી રીતે ચલાવવુ નામના પુસ્તકથી તમને કોઈ ફાયદો થયો ?
બંતા - નહી.
સંતા - કેમ ?
બંતા - પત્નીએ મને પુસ્તક વાંચવાને તક જ ન આપી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મંગળવાર, 11 જાન્યુઆરી, 2011
Gujarati Joke Part - 122
એક જાડી સ્ત્રી બે માળની બિલ્ડિંગ પરથી નીચે પડી ગઈ.
જાડી સ્ત્રીના પતિએ થોડીવાર પછી ડોક્ટરને પૂછયુ - ડોક્ટર સાહેબ, મારી પત્ની હોશમાં આવી કે નહી ?
ડોક્ટર - તમારી પત્નીને તો હોશ આવી ગયો, પરંતુ જે સાત બાળકો પર એ પડી હતી તે હજુ બેહોશ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રેમિકા(પ્રેમીને)- શું વાત છે, તુ ખૂબ ઉદાસ લાગી રહ્યો છે ?
પ્રેમી - મેં હમણાં જ એક કરુણાંત બુક વાંચી છે.
પ્રેમિકા - કઈ બુક ?
પ્રેમી -બેંકની પાસબુક.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પોસ્ટઓફિસના કાઉન્ટર પર એક બોર્ડ ટીંગાડેલું હતું. એના ઉપર લખ્યું હતું, 'પૂછપરછ - તમે કંઈ પણ પૂછી શકો છો.'
એક ગામડિયો કાઉન્ટર પાસે પહોંચ્યો અને પૂછ્યું, 'બહેન, જલેબીનો શું ભાવ છે?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
રવિવાર, 9 જાન્યુઆરી, 2011
Gujarati Joke Part - 121
એક બાળક ડોક્ટરને - ડોક્ટર સાહેબ, હું રોજ રાત્રે સપનુ જોઉ છું કે મારા પગમાં કાંટા ખૂંચી રહ્યા છે. આનો કોઈ ઈલાજ ખરો ?
ડોક્ટર - હા, બિલકુલ સરળ, તુ રોજ ચપ્પલ પહેરીને ઉંધી જા, કાંટા નહી વાગે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બંતા- અરે સંતા તે કાન પર કેળુ કેમ મુક્યુ છે ?
સંતા- ઓ ભગવાન, તો શુ હું લંચમાં પેંસિલ ખાઈ ગયો શુ ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પત્ની - મારો પુત્ર મને મા નથી કહેતો.
પતિ - (ગુસ્સામા) હુ તેને એવી સજા આપીશ , એટલો મારીશ કે એ શુ એનો બાપ પણ તને મા કહીને બોલાવશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)