સૈનિક ઓફિસરે બે ડઝનથી પણ વધુ ફોટા એ છોકરીને મોકલી આપ્યા અને લખ્યુ - 'આમાંથી તમારો ફોટો કાઢીને બાકીના પાછા મોકલો.'
નટુ : મારી મમ્મીને નવી નવી વાનગીઓ બહુ ભાવે.
ગટુ : એમ ? આજે જમણમાં શું બનાવ્યું હતું ?
નટુ : એમ તો જમવાનું અમે હૉટેલમાં જ રાખીએ છીએ.
સન્તા બજારમાં ગયા. રસ્તામાં એક ચોર એમનો મોબાઇલ ફોન ઝૂંટવી ભાગી ગયો. સન્તા પાછળ દોડ્યા અને જોરથી ચિલ્લાયા: લે જા, ગધે લેજા, ઇસકા ચાર્જર તો મેરે પાસ હૈ.
બહુ જ કોમેડી જોક્સ છે. પણ નવા જોક્સ તો મુકો.
જવાબ આપોકાઢી નાખોMood Bana Diya Yaar Refresh Ho Gaye
જવાબ આપોકાઢી નાખોLage raho
Chalu Rakho Bhalai Ki Supply
Non Veg Jokes
Thik thak 6...koi new update karo
જવાબ આપોકાઢી નાખોThik thak 6...koi new update karo
જવાબ આપોકાઢી નાખો